ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 22

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

વીરેન સરનું જોશિલું ભાષણ સાંભળ્યા પછી મનાલીએ પોતાના સમ્રાટ વગર જ જવાનું નક્કી કર્યું. તેણીએ હિંમત ના હારી, તેણે અનુભવાયું કે સાચી પરીક્ષા હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થાય છે. અને એમાંથી જ સાચી કલાકારા બહાર આવે છે. મનાલીએ પોતાના ...Read More