આપનું સ્વાસ્થ્ય - આપના સવાલો -કોરોના

by Dr Mukur Petrolwala in Gujarati Health

સાધારણ રીતે હું સોશિઅલ છું અને મને લોકો સાથે વાતો કરવાનું ગમે છે. પણ આજકાલ કોઈ પણ ઓળખીતાનો ફોન આવે તો મને ગભરાટ થાય છે. આને કઈ તકલીફ હશે કે કોઈના માટે હોસ્પિટલ માં ખાટલાની જરૂર હશે? છેલ્લો પ્રશ્ન ...Read More