વિદેશમાં મળેલું દેશી દિલ - સંપૂર્ણ

by Akshay Dihora in Gujarati Love Stories

(1) ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે. તેમની પાસે ગામના ...Read More