પરિભાષા, પ્રીત ની..

by Meera Vala in Gujarati Thriller

ન જાણે કેટકેટલાયે કવિ- કવિયત્રીઓ એ પ્રેમ ને પોતાની આગવી કલા થી વર્ણવ્યો છે . અને આ વિષય જ એવો છે કે પુસ્તકો ના પુસ્તકો લખી શકો તમે આ વિષય પર.કોઈ કહે છે પ્રેમ એ એક એહસાસ છે જેની ...Read More