Ek bhool - 1 by Heena Pansuriya in Gujarati Love Stories PDF

એક ભૂલ - 1

by Heena Pansuriya in Gujarati Love Stories

રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક ...Read More