Ek bhool book and story is written by Heena Pansuriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek bhool is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ભૂલ - Novels
by Heena Pansuriya
in
Gujarati Love Stories
રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની
રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક ...Read Moreઆજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની
એક ભૂલ.. પાર્ટ 2 મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમાં પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી. અચાનક પવન ની એક લહેરખી આવી. મીરાના હૃદયનાં ધબકારા વધી ગયાં. મીરાને એક ...Read Moreપ્રકારનો અહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો. બે વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવ ના ચહેરા ને મારા મનમા ન ભરી લવ.
મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે. મીરા : લે, મારા માટે વળી એવી કઈ વાત છે.. બોલો ને જલ્દી. મોહનભાઈ : અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં ...Read Moreગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા? સુમિત્રાબહેન : અરે હશે કાંઈ, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા
મિહિરને થયું કે સવારવાળી વાત પૂછી લઉં પણ તેને ફરીથી અત્યારે મીરાનો મૂડ ઓફ નહોતો કરવો માટે તેને થોડો મસ્તીવાળો માહોલ બનાવવા રાધિકાને કહ્યું, "રાધિ, તારી બેન નાની હતી ત્યારે બોવ તોફાની હતી હો. આખું ઘર માથે લેતી. અને ...Read Moreબોવ હેરાન કર્યો. હજીય આવી જ છે કે..." મિહિરની વાત વચ્ચેથી કાપી મીરા બોલી, "ઓ હેલો.. તોફાન હું નય, તું કરતો. હેરાન તું મને કરતો." "એમ, મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી નાખતું." "મારી હોમવર્કની બૂક કોણ છુપાવી દેતું." "મારી મમ્મી સામે મારી ખોટી ફરિયાદ કરીને માર ખવડાવતું તું." "એ ચૂપ, કૂતરાં-મીંદડાની જેમ કેટલું જગડો છો તમે તો. મારો તો કઈ
સૂર્ય બસ ઊગવાની તૈયારીમાં જ હતો. તેનું આછું આછું અજવાળું આખાં આકાશમાં જાણે લાલ - કેસરી રંગની રંગોળી પૂરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદુન ઘણાં બધાં પ્રવાસીઓ માટે ...Read Moreકેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં, રોજની ભાગદોડવાળી જિંદગીમાં થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો. અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ. તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો, આકાશ અને પક્ષીઓને જોઈ રહી. પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને