ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 27

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

વિદ્યાર્થી જીવન,જીવનનો એ સુવર્ણકાળ છે,જ્યારે ઉમંગો,આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે,નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે,નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ ...Read More