The Corporate Evil - 1 by Dakshesh Inamdar in Gujarati Horror Stories PDF

ધ કોર્પોરેટ એવીલ - 1

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

પ્રકરણ-1ૐશ્રી1।।। ૐ નમો નારાયણાય ।।ધ કોર્પોરેટ એવીલ બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં. પ્લેટફોર્મ ...Read More