હાર્ટ રેપાઇર્સ - 5 - છેલ્લો ભાગ

by H T busa in Gujarati Fiction Stories

માનસી હવે માનસ ને વેદ ની જગ્યા આપી ચુકી હતી. થોડો સમય જતા એકદિવસ અચાનક માનસી ની મોબાઈલ મા મેસેજ આવ્યા ની રિંગ થાય છે માનસી વિચારે છે કે માનસ હશે પરંતુ તે મેસેજ જોઈ અચંબિત થઈ જાય છે. ...Read More