chahero - 2 by Nena Savaliya in Gujarati Love Stories PDF

ચહેરો ( ભાગ -૨ )

by Nena Savaliya in Gujarati Love Stories

ઘરેપહોંચીનેથોડાંગેરવર્તણૂકસાથેપોતાનુંબેગખૂણામાંજોરથીપછાડીનેમૂકેછે.તેનામમ્મીતેનેજોઇનેનવાઈપામતાપૂછેછેકેકેમશુંથયું?બેટા!તુંગુસ્સામાંહોયતેવુંકેમલાગેછેમને!!કંઇથયુંકે?નિશાજવાબઆપતાંવાતછુપાવતાકહેછેકે,"નાંમમ્મી!કંઇનથીથયુંએતોભૂલથી.......તેશુંબનાવ્યુંહતુંઆજેમારાંમાટેનાસ્તામાં?એતોકે!"(વાતનેટાળતાં)"મેગીબનાવાનીછેતુંફ્રેશથઈજાત્યાંસુધીમાંબનાવીઆપું!!"તેનાંમમ્મીજવાબઆપેછે(ફ્રેશ થઈને નિશા નાસ્તો કરવા બેસે છે)નાસ્તોકરીનેનિશાઆરામકરવાબેડપરઆડીપડેછે.થોડી વારમાંઉંઘઆવીજાયછેતેને!ઊઠીનેફરીમોબાઈલચેકકરેછેતોફરીએકટેક્સ્ટ મેસેજ નુંનોતિફિકેશનજુએછે."ફરીએનોમેસેજઆવ્યોકેશું?!!" (નિશામનમાંનેમનમાં)હવેશુંકહેછેલાવતોચેકકરું!!નિશાજુએછેતોહોયછેકે,"replyતોઆપમનેit is urgent"નિશાથીહવેરેહવાતુંનથી!પહેલાંથોડીઅકળાયછે!પોતાનોગુસ્સોશાંતકરેછે,થોડીવારમાટેશાંતમગજેવિચારકરેછે,ક્યારનોએવ્યક્તિનોમેસેજઆવેછેતોમારેતેનેસામેજવાબઆપવોજોઈએ!કંઇકમુશ્કેલીમાંહશેતોજમનેમેસેજકર્યાહશેનેઆટલાંબધાં!! (મનમાંનેમનમાંબોલેછે.) * નિશાએકનિખાલસઅનેશાંતસ્વભાવનીછોકરીહતી.ભણતરમાંપણઅવ્વલ.બધીરીતેહોશિયાર.એકસારાસંસ્કારીપરિવારમાંઉછરેલી.રંગેથોડીશ્યામ,દેખાવેએકદમનમણી,સદાયચહેરાપરસ્મિતરાખનારી!તમેકહોતેમકરવાવાળી!ક્યારેયકોઈદિવસઊંચાશબ્દમાંકોઈસાથેબોલતાંપણતમેનસાંભળો!કોઈગમેતેટલુંકહીજાય,સાંભળીલેવાનું!સામેકંઇજવાબઆપવાનોનહિ!લાગેછેકેતેનોઆસ્વભાવજતેનેઅહીનડ્યોહોય!કેમકેઆજકાલઆવાલોકોનોજફાયદોઉઠાવવામાઆવેછે..પરંતુનિશાપોતેપોતાનોસ્વભાવબદલીશકતીનહતી..અહીંયાતેમાંતેનાસંસ્કારનજરેપડતાંહોયતેવુંલાગ્યું!માણસગમેતેરીતેઈચ્છેતોપણપોતાનોસારોસ્વભાવછોડવામાંગતોનથી,ભલેપછીકોઈલોકોતેનીસાથેકેટલુંપણખરાબવર્તનકરે!પણઆયુગમાંઆસ્વભાવજલોકોનેપોતાનુંકાર્યકરવામાંઉત્તેજિતકરેછેપ્રેરેછે!કહુંતો!!પરંતુએકભોળાવ્યક્તિનોફાયદોઉઠાવવોઆપણાંમાટેકેટલુંહિતકારકગણાય?!તેનીસાથેછળકપટકરવુંકેટલુંયોગ્યગણાય?!તમેકહોતેમસામેવાળીવ્યક્તિકરવાતૈયારથઈજતીહોયતોભૂલબન્નેનીછે,વાંકબન્નેનોછે!તમેતેનોફાયદોઉઠાવ્યોતેઅનેસામેવાળીવ્યક્તિપોતાનાનાદાનસ્વભાવથીતમનેસાંભળેતે!!માણસનીપ્રકૃતિજોસારીહોયતોતેનેબધીવસ્તુકેવ્યક્તિમાંસારુંજદેખાશે,તેનેઆસૃષ્ટિસારીજદેખાશે,એકસારાપણુંજતેસારીવ્યક્તિનેઆરકર્ષશે..પણ..પણ..ભૂલથીજોએકખરાબવસ્તુકેવ્યક્તિતેનેમળીગઈ,તેનાજીવનમાંકોઈખરાબવ્યક્તિઆવીગઈતોતેનુંજીવનવેરવિખેરથઇજાયછે.જોકેએખરાબવસ્તુનેકેગુણધર્મનેસ્વીકારવીઆપણાંહાથમાંછે.હવેઆભોળાલોકોનીદુનિયાનથીરહી.અહીંયા૨૧મીસદીસાથેલોકોપણબદલાયાકરેછે.માણસોનીવૃત્તિપણ5Gનીસ્પીડનીજેમઆગળવધવાલાગીછે.હરિફાઈચાલીરહીછે.સારાંનરસાનોભેદતમેજલદીઉકેલીશકતાનથી.અનેભેદઉકેલાયજાયત્યાંસુધીમાંતોવ્યક્તિપોતેપોતાનોસ્વભાવબદલીચૂક્યોહોયછે.