સફર-એક અનોખા પ્રેમની... - ભાગ ૧

by Dimple suba Matrubharti Verified in Gujarati Fiction Stories

ૐઆજે વેલેન્ટાઈન ડે પર શહેરનાં અલગ-અલગ ગ્રુપના બધાજ બિઝનેસ કપલ માટે જંગલમાં બે દીવસ નો કેમ્પ ગોઠવ્યો હતો. રાત થઈ ગઇ હતી અને ત્યાં આવેલ બધાં કપલ કેમ્પની વચ્ચોવચ તાંપણું કરીને આજુ-બાજું યથાયોગ્ય સ્થાન લઇ ને બેઠા હતાં અને ...Read More