sundari chapter 19 by Siddharth Chhaya in Gujarati Novel Episodes PDF

સુંદરી - પ્રકરણ ૧૯

by Siddharth Chhaya Matrubharti Verified in Gujarati Novel Episodes

ઓગણીસ વરુણ અને ઇશાની એક તરફ બેઠા જ્યારે કૃણાલ ટેબલની બીજી તરફ બેઠો. જે જગ્યાએ વરુણ બેઠો હતો તેની જમણી તરફના સીધા જ ખૂણે સુંદરી બેઠી હતી જ્યારે અરુણાબેનની પીઠ વરુણ સામે હતી. ફ્લોર મેનેજર વરુણ અને કૃણાલને ...Read More