Gamdani Prem Kahaani - 15 by Sujal B. Patel in Gujarati Love Stories PDF

ગામડાની પ્રેમ કહાની - ૧૫

by Sujal B. Patel Matrubharti Verified in Gujarati Love Stories

ગામડાની પ્રેમકહાનીધનજીભાઈએ કાનજીભાઈ સામે મનન અને સુમનના સંબંધની વાત કરી. મનને મનોમન સુશિલાબેનને ખુશ કરવાનાં વિચારો શરૂ કરી દીધાં.ભાગ-૧૫જીગ્નેશના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે સંગીતની રસમ હતી. બધાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. સુમન તેનાં પરિવાર સહિત ...Read More