શ્યામ તારા સ્મરણોમાં....... - 2

by aartibharvad in Gujarati Love Stories

શ્યામ તારા સ્મરણોમાં................ ભાગ :૨ ઘરે પહોચ્યા પછી સંધ્યા તેના ઘરના કામમાં લાગી જતી.ઘરના લોકો માટે જમવાનું બનાવવા થી માંડીને ઘરના તમામ સભ્યોની પસંદ અને નાપસંદનું સંધ્યા પૂરું ધ્યાન રાખતી તેથી ઘરના બધાને સંધ્યા ખુબ જ વહાલી હતી.ઘરના લોકો ...Read More