મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3

by Aksha in Gujarati Mythological Stories

આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે. ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને લોકોને સંબોધન કરી ને બોલ્યા કેે " જય મહાકાળી, જય ...Read More