બુક રિવ્યુ circle of reasond SUNIL ANJARIA દ્વારા Book Reviews માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Book Reviews Books બુક રિવ્યુ circle of reasond book review circle of reasond book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. book review circle of reasond is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બુક રિવ્યુ circle of reasond by SUNIL ANJARIA in Gujarati Book Reviews 784 3.5k બંગાળી લેખક અમીતાવ ઘોષની ઈંગ્લીશ બેસ્ટ સેલર the circle of reasons વાંચી. અંગ્રેજી નવલકથામાં પણ બ્રિટિશ, અમેરિકન, કેરાલી, બંગાળી દરેકની વર્ણનો અને પ્લોટની સ્ટાઇલ તથા ભાષા, શબ્દો અલગ હોય છે. દરેક બંગાળી શું હિંદુધર્મની વિરુદ્ધ અને નક્સલવાદી માઇન્ડસેટના હોય ...Read Moreઆવું આ નવલકથા વાંચતાં કેટલેક ઠેકાણે લાગ્યું. આંખેથી વાંચી મગજથી થુકી નાખવાનું. ઓમ ને બદલે બીજો મંત્રોચ્ચાર, ઈશ્વર ને બદલે માનવજાતને જીવલેણ રોગોથી બચાવનાર લુઇ પાશ્ચર જેવા વૈજ્ઞાનિકની પૂજા કરો ને એવું વચ્ચેવચ્ચે કહ્યા કર્યું છે. અંતિમ પ્રકરણમાં મૃતદેહની અંત્યેષ્ઠી વિધિની આડકતરી મઝાક કરી એવું લાગ્યું.એ સિવાય પ્રચલિત 'અંગ્રેજી સાહિત્ય' કેવું હોય એની ફીલ લેવા વાંચી.19 પ્રકરણો અને 287 પાનાંની નવલકથા Read Less Read Full Story Download on Mobile બુક રિવ્યુ circle of reasond More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything