માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ

by Jagruti Vakil Matrubharti Verified in Gujarati Motivational Stories

૪ થી ૧૦ ઓકોબર :માનસિક આરોગ્ય સપ્તાહ આજની તનાવભરી જીંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે...એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે.ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.અને ૧૦ ઓક્ટોબર ...Read More