રેમ્યા - 2 - સંગ મુલાકાત

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..." "હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન ...Read More