શ્યામ તારા સ્મરણો.... ભાગ -૪

by aartibharvad in Gujarati Love Stories

ભર બપોરનો સમય થયો હતો અને બધા એના આવવાની રાહ જોતા હતા કે ક્યારે આવશે ? એટલા માં જ સંધ્યા નો અવાજ સંભળાયો અને શ્યામની મમ્મી બોલી કે જો આવી ગઈ મારી લાડકી સો વર્ષ ની થશે, અમે તને ...Read More