જીંગાના જલસા - ભગા 11

by Rajusir Matrubharti Verified in Gujarati Novel Episodes

પ્રકરણ 11 આગળ આપણે વૃંદાવનના વિવિધ સ્થળો વિશે તથા જીંગાભાઈના યુદ્ધ વિશે જાણ્યું. હવે આગળ.... જીંગાભાઈની વાંદરા સાથેની લડાઈના વિચારો કરતાં કરતાં હું નિધિવન પહોંચ્યો અને અમારા ગ્રુપ સાથે સામેલ થઈ ગયો. નિધિવન આજે પણ એક રહસ્યમય જગ્યા ગણવામાં ...Read More