અધૂરો પ્યાલો પ્રીતનો...

by Raj Joshi in Gujarati Love Stories

લગ્નના અવસરે એકતરફ સગાસંબંધીઓ હર્ષોલ્લાસ પૂર્વક નાચી રહ્યા હતાં. તો અમુક લોકો મંડળીઓ જમાવીને વાતો ના વડા કરતા હતાં. તો કેટલાક લોકો ડિનરનો લાહવો લઈ રહ્યા હતાં. બધા પોતપોતાના કામ માં વ્યસ્ત હતા. ત્યાં કન્યાવિદાઈનો સમય આવ્યો. બરોબર એજ ...Read More