રેમ્યા - 8 - મયુર મૈત્રી નું મિલન

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

મયુર અને મૈત્રી આમ તો અજાણ એકબીજાથી, બાળપણમાં ખાલી એક કલાસમાં હોવાથી પરિચય, એ પણ વર્ષો થઇ ગયા એને મળ્યે, સ્કૂલ પુરી થયે મયુરની જે લાગણીઓ હતી એ પણ એ ચોપડાઓમાં સમાઈ ગઈ, એ એની વધતી જિંદગી સંગ જુના ...Read More