મહેંદી તારા નામની

by Mir in Gujarati Social Stories

"હાથ તારો પકડીને ચાલી નીકળી છું સંગાથે રહેજે તારા ભરોસે આવી છું " પલક આજે ખૂબ ખુશ છે. આજે એની લગ્રની મહેંદી મૂકાવાની છે. ઘરમાં ચારેકોર દોડધામ છે. મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલામાં કોઈ બૂમ મારે છે ...Read More