કોલીનાં લગ્ન

by Setu Matrubharti Verified in Gujarati Women Focused

શાક આણવા ગયેલી મધુ આવતાંની સાથે એની દીકરીને શોધવા માંડી. એની આંખોમાં તરવરાટ સ્પષ્ટ દેખાતો હતો. મધુ આમ સાવ સામાન્ય દેખાવની શ્યામવર્ણી સ્ત્રી. દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વસવાટ હોવાથી એમનાં દેખાવમાં સામાન્યતઃ શ્યામલ વર્ણ ભાસતો હતો, વાંકડિયા વાળ ત્યાંના ...Read More