નાનાં જીંદગીં ની કહાની - 7

by Bhavesh Jadav in Gujarati Love Stories

જેવી ગાડી ચાલુ કરી તેવા માં જ સામે એ એકદમ રાધાની જેમ ઉભી રહી ગઈ મારી તો આંખો ચોટીજગઈ જોવા જોવા મા પછી મેં ગાડી બંધ કરી તે થોડી દુર રહીને મેસેજ કરતી હતી.કે જોવો હું ગરબા રમવા જાવ ...Read More