એક અટવાતી રાત - દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Women Focused

ટેલિફૉન કેટલી વાર સુધી રણકતો જ રહ્યો. અંજની ઊભી ન થઈ. ટેલિફૉનની ઘંટડી વાગતી બંધ થઈ ગઈ અને અંજનીએ એક ઊંડો શ્વાસ લીધો. સહેજ વિરામ પછી ફરીને ટેલિફૉન રણક્યો. થોડી વાર ઘંટડી વાગી. અંજનીએ હાથમાંનું મેગેઝિન ફેંકીને ટેલિફૉન લીધો. ...Read More