વિપરીત કાટલાં – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Women Focused

છેલ્લે અજયના લગ્નમાં અમે કુસુમમાસીને ત્યાં ગયાં હતાં. એ વાતને છ-સાત મહિના થઈ ગયા. એમનો એકનો એક દીકરો અજય પરણતો હતો અને એકની એક દીકરી જ્યોતિ છેક છેલ્લા દિવસે સાસરેથી આવી હતી. પરંતુ કુસુમમાસીને એ વાતનું દુઃખ નહોતું. ઊલટું ...Read More