સાચો ધનવાન (એક સંસ્મરણ)

by C.D.karmshiyani in Gujarati Health

. ......દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે...આજુ બાજુ બધે ઘરો ની સફાઈ ચાલુ છે..ધરતીકંપને વીસ વીસ વર્ષ ના વાણા વ્હાઇ ગયા છે ..બધા મકાનો પાકા છે..ક્યાંય ગાર માટી નથી ત્યારે દિવાળી ની સફાઈ ની વિધી પણ જાણે આધુનિક થઈ ...Read More