મારા કાવ્ય - 3 Nikita panchal દ્વારા Poems માં ગુજરાતી પીડીએફ

My Poetry - 3 book and story is written by Nikita panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Poetry - 3 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

મારા કાવ્ય - 3

by Nikita panchal Matrubharti Verified in Gujarati Poems

1.સમય બદલાઈ રહ્યો છેહાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,નથી પકડી શકતી હું એને હાથ માં,ધીરે ધીરે હવે સરકી રહીયો છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,સુખ હસતું હસતું જઈ રહીયું છે,દુઃખ આંસુ સારતું આવી રહ્યું છે,કારણ ...Read More