પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 6

by Shanti khant Matrubharti Verified in Gujarati Women Focused

સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્‌ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે.આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી.સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે.પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે.બન્નેના યોગ ...Read More