Wasp ... by DINESHKUMAR PARMAR NAJAR in Gujarati Women Focused PDF

ભમરી...

by DINESHKUMAR PARMAR NAJAR Matrubharti Verified in Gujarati Women Focused

ભમરી............... વાર્તા... .... દિનેશ પરમાર નજર***********************************************કાચનું છે ઘર અને છે શોખ પથ્થરનો મનેને પરિચય પણ નથી એકેય બખ્તરનો મને.રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર,રોજ પાછો થાય છે આ શ્ર્વાસ અધ્ધરનો મને. ...Read More