સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2 Jitendra Patwari દ્વારા Human Science માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Human Science Books સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2 The whole life - travel contained in 2 chakras - 2 book and story is written by Jitu Patwari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The whole life - travel contained in 2 chakras - 2 is also popular in Human Science in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2 by Jitendra Patwari in Gujarati Human Science 2.7k 7.3k પ્રકરણ 2. કુંડલિની ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં પ્રથમ લેખમાં આભામંડળ (Aura) વિષે જાણ્યા બાદ 'કુંડલિની' વિષે થોડું સમજીએ. ચર્ચા શરુ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા. ઘણા લોકો 'કુંડળી' અને 'કુંડલિની' બંને શબ્દોને સમાનાર્થી સમજે છે. ...Read Moreતેમ નથી. જન્મસમયના ગ્રહો આધારિત જ્યોતિષશાસ્ત્ર મુજબ જે બને તે 'કુંડળી'. અહીં જેની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’. ઇંગ્લીશમાં તેને Serpentine Power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં - પાનમાં 'કી', ચીનમાં 'ચી', ઇજિપ્તમાં 'આઈસીસ(Isis), અન્ય સંસ્કૃતિઓમાં કોઈ અન્ય નામે - કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે જ. કુંડલિની એટલે શું? શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( Basic Life Force) એટલે કુંડલિની Read Less Read Full Story Download on Mobile સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2 સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - Novels by Jitendra Patwari in Gujarati Human Science (72) 23k 57.4k Free Novels by Jitendra Patwari More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything