પ્રતિક્રિયા – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Thriller

રાત થાકી ગઇ હોય એમ લાગતું હતું. એની ગતિ એકદમ ધીમી થતી જતી હતી. કોણ જાણે કેમ પણ રાત પડે છે અને કંટાળાની શરૂઆત થાય છે. સાતમા માળે આવેલી મારી રૂમમાં ગોળગોળ આંટા મારતાં એક વર્તુળ સર્જાઇ જાય છે, ...Read More