પલાયનવાદનું પોસ્ટમોર્ટમ – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Human Science

એમની નોકરી સારી હતી, પત્ની અને એક બાળકનું નાનું સરખું કુટુંબ હતું. સીધો-સાદો અને સરળ સ્વભાવ હતો. એમને બીજા કોઈ સાથે ભાગ્યે જ ઝંઝટમાં ઊતરતા જોયા હતાં. પરંતુ અચાનક એક દિવસ એ ઘર છોડીને ચાલ્યા ગયા. કોઈને કશું જ ...Read More