એક અજાણ્યો સંબંધ - ભાગ-૬ - સફરનો અંત

by Patel Prince in Gujarati Love Stories

૪ મહિના પછી...આ માનવજીવનની ભાગદોડથી અને ઓફિસના કામકાજથી કંટાળીને થાકેલો અયાન પોતાના મન અને મગજને શાંત કરવા અને આરામ આપવા એ પુસ્તકાલયમાં આવીને એક ખૂણામાં બેઠો છે અને સંજોગો વસાત અનન્યા પણ અહીંયાથી લઈ ગયેલ એક પુસ્તક પરત આપવાં ...Read More