આઈ શ્રી સોનલ માતાજી

by Kaamini Matrubharti Verified in Gujarati Spiritual Stories

સોનલ માતાજી...ચારણો ની પૂજનીય દેવી માં...શું આપ જાણો છો તેમના વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે?! તો ચાલો...લઇ જાઉં આજે આપ સૌને સોરઠના પ્રખ્યાત ધામમાં...જે આઈ શ્રી ...Read More