Strange story Priyani ... 23 by Parul in Gujarati Novel Episodes PDF

અજીબ કહાની પ્રિયાની...23

by Parul Matrubharti Verified in Gujarati Novel Episodes

લલિતે થોડાં શરમાઈને વાત કરવાની શરૂઆત કરી."પ્રિયા..""હા...., ""મારે તને એક વાત કરવી છે.""બોલ....""મારી સગાઈ નક્કી થઈ ગઈ છે....""અરે..વાહ..! આ તો બહુ સારાં સમાચાર છે. અભિનંદન..""થેન્ક યૂ....""શું નામ છે છોકરીનું....?""શીલા....""સરસ...નામ છે..ફોટો છે કે નહિ એનો...?""છે...પણ.. અત્યારે લાવતાં ભૂલી ગયો છું....""વાંધો ...Read More