Asamnajas. - 10 by Aakanksha in Gujarati Fiction Stories PDF

અસમંજસ - 10

by Aakanksha Matrubharti Verified in Gujarati Fiction Stories

આપણે આગળનાં ભાગમાં જોયું કે સૌમ્યાનાં મમ્મી-પપ્પા મેઘાને મળવાં આવે છે.! મેઘાને સૌમ્યાની આખી હકીકત જાણવા મળે છે. હવે, મેઘા કેવી રીતે આનો પ્રતિભાવ આપશે...??!! વિડિઓ કોણે વિશાલને મોકલ્યો હતો એ મેઘા જાણી શકશે કે નહી???!!!ચાલો જાણીએ આગળ....... ...Read More