Asamnajas. book and story is written by Aakanksha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Asamnajas. is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસમંજસ - Novels
by Aakanksha
in
Gujarati Fiction Stories
સાંજનો સમય હતો, પક્ષીઓ પોતાનાં માળામાં પાછાં ફરી રહ્યા હતાં,સૂર્ય પોતાના નિયત સ્થાનેથી વિદાય લઈ રહ્યો હતો ,અને ચંદ્રનાં આગમનને હજી થોડો સમય બાકી હતો. આકાશમાં કેસરી અને વાદળી રંગનો સમન્વય થઈ રહ્યો હતો. તે સમયે મહેશ્વરી હાઉસની નજીક નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ
સાંજનો સમય હતો, પક્ષીઓ પોતાનાં માળામાં પાછાં ફરી રહ્યા હતાં,સૂર્ય પોતાના નિયત સ્થાનેથી વિદાય લઈ રહ્યો હતો ,અને ચંદ્રનાં આગમનને હજી થોડો સમય બાકી હતો. આકાશમાં કેસરી અને વાદળી રંગનો સમન્વય થઈ રહ્યો હતો. ...Read More તે સમયે મહેશ્વરી હાઉસની નજીક નીરવ શાંતિ છવાયેલી હતી. પરંતુ
આપણે આગળનાં ભાગમાં જોયું કે , મેઘા અમદાવાદ તેનાં મમ્મી - પપ્પાનાં ઘરે જવા નીકળે છે. ટ્રેનમાં બેસતાં જ સૌમ્યાનાં વિચારો પાછાં તેનાં મનમાં ચાલુ થઈ જાય છે. તેથી તે આ વિચારોમાંથી બહાર નીકળવા પોતાનાં કોલેજનાં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ...Read Moreછે , પરંતુ ત્યાં જ તેના ધ્યાનમાં આવે છે કે એક અજાણ્યો નંબર ગ્રુપમાં એડ થયેલો છે. ત્યાં જ એ નંબર પરથી " Hiii! I Am Rohan...!" આવો મેસેજ આવે છે. આ મેસેજ જોતાં જ મેઘાનાં ચહેરાની રેખાઓ તંગ થઇ જાય છે...મેઘાના ચહેરાની રેખાઓ કેમ તંગ થઇ ગઇ આ મેસેજ જોઈને??...
આપણે આગળનાં ભાગમાં જોયું કે, બધાં જ કૉલેજનાં મિત્રો મળવાનાં હોય છે. આ મુલાકાતમાં રોહન પણ આવશે જ...! તો મેઘા રોહનનો કેવી રીતે સામનો કરશે...??!! મેઘા અને રોહન મળશે પછી બંને વચ્ચે શું વાત થશે...?? શું મેઘા તેના ...Read Moreચાલી રહેલી સમસ્યા રોહનને જણાવશે કે નહિ....???!!!ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘાને તૈયાર થવામાં એક કલાક ઉપર થઈ ગયો. તેણે બ્લેક કલરની જેગિંસ,બ્લેક ટોપ અને એની ઉપર કલરફૂલ ક્રોપ ટોપ પહેર્યું.ત્યાં સુધી તો અંકિતા પણ આવી ગઈ હતી.
આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ અંકિતાને પ્રપોઝ કરે છે...! તો હવે અંકિતા હા પાડશે કે નહિ...??!! બીજી તરફ મેઘા રોહનને આટલાં સમય પછી એકલી મળશે તો તેમની વચ્ચે શું વાત થશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# ...Read More ત્યારબાદ રોહને પરિસ્થિતિને હળવી કરતાં કહ્યું, અંદર ચાલ , આપણે અલગ જ ફરવું પડશે. મેઘાએ હકારમાં માથું હલાવ્યું, બંને અંદર આવ્યાં. બંને થોડું અંતર રાખીને ચાલવા લાગ્યાં. મેઘાએ મૌન તોડતાં પૂછયું, "બેંગ્લોરમાં એકલાં ફાવે છે.? રોહને જવાબ આપતાં કહ્યું, "એકલો ક્યાં છું.!, મારી એકલતા
આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ-અંકિતાનાં લગ્નમાં રોહન અને વિશાલનો આમનો - સામનો થશે...! શું વિશાલને રોહન વિશે ખબર પડી જશે...??!! રોહનને વિશાલ-સૌમ્યાની કોઈ માહિતી મળશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# ...Read More મેઘા ફૉન મૂકીને મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. બીજા દિવસે સવારે મેઘા ઊઠીને સૌથી પહેલાં ફૉન હાથમાં લે છે. દરરોજની જેમ રોહનના બે મેસેજ હોય છે. એક તો " Good Morning"નો અને બીજો મેસેજ એ હોય છે કે, "Call Me". મેઘા "Ok" નો મેસેજ કરીને તૈયાર થઈને નીચે જાય છે.