અસમંજસ - 11 (અંતિમ ભાગ)

by Aakanksha Matrubharti Verified in Gujarati Novel Episodes

આપણે આગળનાં ભાગમાં જોયું કે મેઘા સામે અમનની સાચી હકીકત આવી જાય છે અને એ મેઘા સાથે ખરાબ વર્તન પણ કરે છે...! મેઘા હવે આનો કેવી રીતે પ્રતિભાવ આપશે...??!! અમન હવે શું કરશે..???!!!ચાલો જાણીએ આગળ...... ...Read More