મનસ્વી (એક રહસ્ય) ભાગ - ૧

by Divya Jadav in Gujarati Novel Episodes

મનસ્વી એક રહસ્ય .નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું ...Read More