Manasvi book and story is written by Divya Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manasvi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મનસ્વી (એક રહસ્ય) - Novels
by Divya Jadav
in
Gujarati Fiction Stories
મનસ્વી એક રહસ્ય . નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું છે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ
મનસ્વી એક રહસ્ય . નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન ...Read Moreછે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ
બધા મિત્રો ભેગા મળીને મોક્ષ ને સમજાવી રહ્યા હતા. ત્યાં અચાનક મોક્ષ ત્યાં થી ઉભો થઇ ચાલવા લાગ્યો. અને બધા મિત્રો એ નક્કી કર્યું, મોક્ષ આવું વર્તન શા માટે કરી રહ્યો છે તે જાણી ને રહેશે. હવે ...Read More *. *. * એ જ રાતે રુચિ મોક્ષ ના
રુચિ પારિજાત ગાર્ડન ની અંદર પ્રવેશ કરવા જતી હતી. ત્યાજ સામે મોક્ષ ઉભો દેખાયો. મોક્ષ ને આમ અચાનક પોતાની સામે ઊભેલો જોઈ રુચિ ડર ના મારી ફફડવા લાગી. "હાઇ રુચિ""હાઇ તું અહી." રુચિ થોથવાતી જીભે બોલી." ...Read More નકુલ નો મેસેજ આવ્યો હતો. કે આપણે અહી એક જરૂરી વાત કરવા માટે ભેગુ થવાનું છે. શું વાત છે રુચિ. શું કોઈ તકલીફ છે?.""ના.ના કોઈ તકલીફ નથી."રુચિ અચકાતા બોલી."કેમ ગભરાય છે તું.? શું તને મારા થી ડર લાગી રહ્યો છે.?" મોક્ષ રુચિ નો હાથ પોતાના હાથ માં લેતા બોલ્યો." ના એવું તો કઈ નથી મોક્ષ .મને શું કામ
" મોક્ષ યાર ક્યાં છો તું કેમ દેખાતો નથી. અને આ રૂમ માં આટલું અંધારું કેમ રાખ્યું છે.યાર લાઈટ તો કર કંજૂસ." નકુલ દીવાલ પર સ્વીચ શોધતા બોલી રહ્યો હતો. ...Read Moreઅહી અંજવાળું ના કરતા. મોબાઈલ ની ટોર્ચ પણ નહિ. " મોક્ષ નો આવાજ આવ્યો"તું અમને કઈક બતાવા લાવ્યો હતો ને મોક્ષ? તો આ અંધારા માં અમને એ વસ્તુ કેમ દેખાશે.? શ્યામે સામો સવાલ કર્યો." થોડી વાર ધીરજ રાખો. હમણાં બધું સમજાઈ જશે." મોક્ષ બોલ્યો. ઓરડામાં એક એક સાવ સન્નાટો છવાઈ ગયો. ઓરડાનો અંધકાર વધારે ને
મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે બોલી ઉઠ્યા "અમારી સાથે કોણ મોક્ષ ની વાત સાંભળી બધા મિત્રો આશ્ચર્ય પામ્યા .અને એકી સાથે ...Read Moreઉઠ્યા "અમારી સાથે કોણ હતું." " હું તમારી સાથેજ હતો. પણ શરીર થી નહિ.પરંતુ તમારી વચ્ચે ઉભેલ જે મોક્ષ ને તમે જોઈ રહ્યા હતા. એ મારું પ્રતિબિંબ હતું.ખરેખર તો હું એ ગુફામાં જ ફસાયો હતો." " તારું પ્રતિબિંબ ઓહ!!! પરંતુ મોક્ષ, એ કઈ રીતે શક્ય બને." નકુલ થી રહેવાયું નહિ અને એ વચ્ચે બોલ્યો " હા ,નકુલ એ સાચું છે. તને અજુગતું લાગે છે ને?