A few words with life ... by Bhakti Soni in Gujarati Philosophy PDF

થોડી વાતો જિંદગી સાથે...

by Bhakti Soni in Gujarati Philosophy

જિંદગી..કેટલો સરળ વિષય લઇ લીધો ને મેં! કોઈ ચવાયેલી વાતો કરીને વિષય નથી બનાવવો..પણ બહુ અગરુ છે એને જીવી કાઢવું એવો વિચાર આવે.જિંદગી સરળ હોતી નથી આપણને એને બનાવવી પડે છે.તો ચાલો, થોડી જિંદગી થી જ વાતો કરીને જિંદગી ...Read More