Pass or fail by Hitesh Bhalodia in Gujarati Women Focused PDF

પાસ કે નાપાસ

by Hitesh Bhalodia in Gujarati Women Focused

આજેકંઈકખૂટતુંહતું.આજેએકમરામાંએકલોહતો.પડખાફેરવવાછતાંઊંઘઆજેવેરણથઇગઈહતી.આજેએનેચંદાયાદઆવીગઈ.ગામડાનીહતીપણકોઠાસૂઝગજબનીહતી,પોતેએકઉચ્ચઅધિકારીહતોએટલેજએનેક્યારેયચંદાનીકદરનોતીકરીહંમેશાએનેહળધૂતકરતોહતો.આજેએહયાતનોતીપણએનીકહેલીવાતઆજેવારંવારયાદઆવતીહતી, "આજમાનામાંછોકરાનીઆટલીઆશશામાટે?ફૂલજેવીદીકરીઆપીછે,અનેબેબેવારદીકરાનીલાયમાંગર્ભપાતકરાવીનેમનેપણપાપમાંભાગીદારબનાવી!"પણત્યારેએસત્તાનાઅનેપોતાનાભણતરનાગુમાનમાંહતો,એકગામડાનીગમારએનેકેમસૂચનકરીશકે?પણઆજેએકલોહતોઅનેચાંદનીવાતયાદઆવીગઈ.પોતેભલેભણેલોહતોપણવિચારોતોજુનાજહતા.ફૂલજેવીદીકરીઆપીહતીપણએનીક્યારેયદરકારકરીનોતી.દીકરીપણકેવીજોતાજનજરઠરેએવી,બોલેતોજાણેસરસ્વતીબોલતાહોઈએવુંલાગે,રૂપમાંપણઅંબાર,પાણીપીવેતોગળામાંથીપાણીદેખાય.પણક્યારેયએનાતરફધ્યાનજઆપેલુંનહિ.બસપરણાવીનેવળાવવાપૂરતીજજવાબદારીનિભાવેલી.જયારેદીકરામાટે!કેટકેટલુંકરેલુંબેબારપત્નીનીકૂખગેરકાયદેસરખાલીકરીનાખીહતી,ચંદાઆઝીઝીકરતીરહીપણએકશબ્ધસાંભળેલોનહિ.કેટલાડોરાધાગાકરેલા,દવાકરેલીત્યારેએકદેવનોદીધેલોથયો.દીકરાપાછળગાંડોથઈગયેલ.આમતોનામએનુંઘનસ્યામરાખેલુંપણલાડથીએ"ઘનો"કહેતો.હથેળીમાંરાખતોદીકરાનેપાણીમાંગેઅનેદૂધઆપતો,ભણાવવામાંપણકોઈકચાશરાખેલીનહિકારણકેએવુંવિચારતોકેબુઢાપાનીલાઠીછેદીકરો.પણદીકરીમાટેએનાવિચારોએવાહતાકે"એતોએકદિવસસાસરેજતીરહેશે,કમાઈનેપતિનેઆપશેજેથીએનીરીતેજેટલુંભણેએટલું."દીકરીહોશિયારહતીએનીજાતેભણીનેશિક્ષીકાબનીગઈ.આજેએનામનમાંએછેકે"હુંમારાવિચારોમાંઅનેજીવનમાંપાસછુંકેનાપાસ!"કારણકેજેદીકરીનેએણેઆખીજિંદગીમાત્રજવાબદારીજસમજેલીએજકપરાસમયેઉભી રહીહતી,જયારેદીકરોએનાકુટુંબસાથેવ્યસ્થહતો.ચંદાનીચીરવિદાયપછીએસાવએકલોથઇગયેલ,દીકરોદૂરહતોત્યાંજઈનેસાથેરહેવાનોપ્રયત્નકરેલોપણદીકરાનીવહુસાથેજામ્યુંનહિઅનેદીકરાનેપણસ્વતંત્રતાજોતીહતીએટલેપાછોપોતાનાગામઆવીગયો.પણઆવાતનીખબરજયારેદીકરીનેપડીત્યારેપોતાનાપતિનેલઈનેતરતપિતાપાસેદોડીગઈ.બળ જબરીથીપિતાનેપોતાનીસાથેલઇગઈ,થોડાદિવસએનીસાથેરાખ્યાઅનેભરપૂરપ્રેમપણઆપ્યો.પણદીકરીનેઘરેરહેવામાંપણપેલાજુનાવિચારોઆડેઆવ્યા, "દીકરીનાઘરનુંપાણીકેટલાદિવસપીવું"!એટલેફરીપાછોપોતાનાઘરેઆવીગયો.એકવારએમાંદો,હોસ્પિટલમાંદાખલકરવોપડ્યો,દીકરાનેજાણકરવામાંઆવી,દીકરીનેજાણકરવામાંઆવી.બંનેપોતાનીફરજબજાવવાદોડીઆવ્યા!દીકરાએફરજસમજીથોડાદિવસસાથેરહ્યોપણપછીનોકરીનુંબહાનુંકરીનેએનીદુનિયામાંપાછોજતોરહ્યો,જયારેદીકરીએફરજ અનેજવબદારીબનાવીલીધીઅનેખંતથીસેવાકરી,ઘર વ્યવસ્થિતગોઠવીપછીજએપોતાનાઘરેવિદાયલીધી.આજેફરીએએકલોહતોઅનેમનવિચારેચડીગયુંહતુંઅનેએને આજેચંદાયાદઆવતીહતી!આજેબેવારદીકરીઓનેમારીનાખીહોતતોઆજેએનીસેવામાંત્રણદીકરીઓહોતઅનેકોઈનેકોઈએનીસાથેહોત.પણઅફસોસઆજેએએકલોહતોઅનેવિચારતોહતોકેઆજેહુંમારાવિચારોમાંઅનેમારાજીવનમાંપાસછુંકેનાપાસ!!