વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ)

by Jaydeep Buch in Gujarati Detective stories

“માફ કરજો હું વગર આમંત્રણે તમારી મહેમાનગતી માણવા આવ્યો છું ”, ઘેરો ખરજ નો એ અવાજ બાજુના ખૂણાના ટેબલ ઉપર ચિકન સેન્ડવીચ ખાઈ રહેલા સરદારજીનો હતો. “શું તમને વાંધો ન હોય તો તમારી સાથે વાતચીતમાં જોડાઈ શકું?”“જી બોલો?” એસીપીએ ...Read More