ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE Urvil Gor દ્વારા Thriller માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Thriller Books ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE THE GUJJU AND GUNS SEASON 1 - SEASON FINALE book and story is written by Urvil Gor in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. THE GUJJU AND GUNS SEASON 1 - SEASON FINALE is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE by Urvil Gor in Gujarati Thriller (26) 1.2k 3.6k રાજવીર જાડેજાએ અન ઑફિસિયલી ટોમીનું એન્કાઉન્ટર કરી નાખવા કહ્યું. આ વાતની જાણકારી માત્ર પોલીસ તંત્રને જ હતી. આખરે એક દિવસ સાંજે જ ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય થઈ ગયો હતો. ટોમી અને જેનેલિયા એકજ ગાડીમાં બેઠા અને ...Read Moreગાડીમાં રાહુલ પણ બેઠો હતો. રાહુલને પણ ખ્યાલ ન હતો કે પોલીસ અન ઑફિસિયલી એન્કાઉન્ટર કરવા જઈ રહી છે. પોલીસ દવાખાનાની બહાર રંગીન કપડામાં પિસ્તોલ સાથે તૈયાર ઊભી હતી તેઓ ખાલી ટોમી , રાહુલ તેમજ તેમના માણસોની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા હતી. તેમની લગભગ ચાર ગાડીઓ હોસ્પિટલના મેઈન ગેટથી નીકળી. ત્રીજી ગાડીમાં ટોમી , રાહુલ અને જેનેલિયા બેઠા હતા. Read Less Read Full Story Download on Mobile ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE ધ ગુજ્જુ એન્ડ ગન્સ - Novels by Urvil Gor in Gujarati Thriller (498) 34.9k 82.7k Free Novels by Urvil Gor More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything