VEDH BHARAM - 56 by hiren bhatt in Gujarati Fiction Stories PDF

વેધ ભરમ - 56

by hiren bhatt Matrubharti Verified in Gujarati Fiction Stories

જ્યારે કાવ્યાએ આત્મહત્યા કરી ત્યારે અનેરી વેકેશનમાં તેના ઘરે રાજકોટ હતી. કાવ્યાના સમાચાર મળતા જ તે જુનાગઢ પહોંચી ગઇ. કાવ્યાની લાશને સુરતથી જુનાગઢ તેના ઘરે લાવવામાં આવી હતી. કાવ્યાની લાસ જોઇ અનેરીને જોરદાર આઘાત લાગ્યો. તે બે ત્રણ દિવસ ...Read More