Gift by Jayshree Patel in Gujarati Social Stories PDF

નજરાણું

by Jayshree Patel in Gujarati Social Stories

નજરાણું આજેરવિન્દ્રનાટ્યમંદિરમાંસંગીતકાર્યક્રમમાંજવાતૈયારથયેલામોહિનદાવિચારમાંપડીગયાંકેધણાંસમયપછીતેઆજેબેંગોલીસંગીતસાંભળશે.મનોમનખુશહતાંમુંબઈમાંઆવ્યાનેપંદરવર્ષવીતીગયાં.ક્યારેકબેંગોલીસોસાયટીમાંઉઠકબેઠકહતી.ત્યાંઅનુરાધાદેવી,માહેશ્વરીદેવીસુંદરકંઠનેલીધેએકબેમિત્રોનાંઆગ્રહનેલીધેગાતાત્યારેતેનેબોન્દુંદીદીનેવિશાદીદીયાદઆવીજતાં.કેવુંસરસતાલીમસભરસંગીતહતુંતેઓપાસે. વર્ષોપછીઆજેસંમોહિનીનોકાર્યક્રમહતો.જેવુંસુંદરગાતીતેવુંતેનુંરૂપહતું.કહેવાયછેનેદરેકનરમાંએકરામતોએકરાવણપણછુપાયેલોહોયછે.તેવુંજથયુંમોહિનદાક્યારેયઆડુંઅવળુંનવિચારતાપણસૌંદર્યસામેહારીગયાંનેપેલોરાવણસળવળ્યો.જોમળાયતોમંચપાછળમળીઆવીશસુભાષદાનીઓળખાણક્યારેકામઆવવાનીછે!મોંઘામાનુંઅત્તરનેપેલોકૂરતોપાયજામોકાઢ્યાનેટાપટીપપૂર્ણકરીત્યાંસુભાષદાનીભોંપુંવાગીઉઠ્યું.મોહિનદાનેએટલોકર્કશઅવાજલાગતોપણદફ્તરમાંએએમનાબોસછેએમમાનીચલાવીલેતાં. હોલમાંજઈનેપોતપોતાનીજગ્યાપરબેઠાંનેજ્યાંસોનીશરૂઆતથવામાટેપરદાખૂલ્યાનેસામેએકરૂપરૂપનોઅંબારસમીતેજઆંખોનેધારદારહોઠનાંખૂણાં,કપાળપરસરકીઆવેલીએકાળીલટ..જાણેસુંદરતાનેહરાવીદેતેવોસૂરનેથરકતીહાર્મોનિયમપરલાંબીઆંગળીઓનેમધ્યમિકામાંચમકતોહિરોમોહિદાનાહાથનીમુઠ્ઠીસજ્જડબંધથઈગઈ.એમનેએવોભાશથયોકેસંમોહિનીએએમનેજોઈરહીછે.તેનીઆંખોજોઈતેમનેલાગ્યુંવિજુજજોઈલો.હાવિજુપણતેતોગંગાપારકરતાંતણાઈગઈહતી.કેટલાવર્ષોનાવહાણાંવહીગયાં.તેમનીનજરસામેએદ્રશ્યતરવામાંડ્યું.આંખોબંધથઈગઈ,એકદમતાળિયોનાંગડગડાટથીઝબકીનેખોલી.કાર્યક્રમપત્યોકેતેઊભાથઈજવાનીતૈયારીકરેત્યાંજ,માહેશવરીદેવીતેનીપાસેઆવ્યાઅનેનમસ્તેકરી,કહ્યું,”સંમોહિનીબોલાવેછે,ચલો.” મને!મનોમનઆશ્ચર્યથયું,પણમોહિનદાખરેખરજઆકર્ષાયાહતાં.એકચુંબકીયતત્વખેંચીગયું. મંચપાછળપહોંચતાજએબેંગોલીપાલવજમીનપરપાથરીસંમોહિનીએદડંવતકર્યા,બોલીઉઠી,”હુંવિજુદાદાનઓળખી?” આંખમાંઆંનદાશ્ચર્યસહિતહર્ષાશુંઢળીપડ્યા.બેંઉંખભાપકડીઊભીકરીતેનેજોતાંજરહ્યાંમોહિનદા.આજવર્ષોપછીસ્વજનમળ્યુંહતુંદૂરદેશમાં.તેનેઘરેલઈજવાનોપ્રસ્તાવતેનામેનેજરપાસેમૂકીજવાબનીરાહજોતાઊભારહ્યાં.મેનેજરનાંહાવભાવપરથીલાગ્યુંકેતેનેપસંદનથીપણમાહેશ્વરીદેવીએતેનીસાથેવાતકરી.મંજૂરીમળતાંમોહિનદાતોઅધીરાજથઈગયાં. બન્નેઘરેપહોંચ્યાકેમોહિનદાએઘરખોલ્યું,વિજુપ્રવેશતાજમોહિનદાનાપગમાંઢળીપડી.બન્નેકેટલાયકલાકોઅંધારામાંઆસુંસારતાબેસીરહ્યાં.સ્વસ્થથયાંપછીલાઈટચાલુંકરીમોહિનદાએતેણીનેપાણીઆપ્યુંઅનેવિજુએવાતશરુંકરી. “મોહિનદા,હોડીઊંધીપડીતોમારોહાથમાનાહાથમાંજહતો,ક્યાંયસુધીતણાતારહ્યાંઅમેબન્ને,બધાંજવિખરાયગયાંહતાં.આંખખુલીતોહુંએકખાટલામાંપડીહતી,મારીઆસપાસચારપાંચસ્ત્રીઓનુંટોળુંજમાહતું.તેમાંજઆમેનેજરનીમાતાપણહતી.તેણીએમારીખૂબદેખભાળરાખી.તમેજાણોછોમનેઆપણાંગામનુંનામજયાદહતુંતેહુંરટ્યાકરતી.ત્યાંઆવવાકેમૂકીજવાજીદકરતી.કોઈજસાંભળતુંનહિ.મારોપગજળચરપ્રાણીઓએખાઈકાઢીખોખલોકરીદીધોહતો.મામારીસંભાળખૂબજકરતાં,જેમજેમસાજીથતીગઈતેમતેમહુંવિચારતીગઈહવેગામમાંકોણહશે?કોઈનહિઅહીંઆટલોપ્રેમમળ્યોછેતોહવેરહીજાઉં,મનોમનતમનેચાહતીહતી,તેથીઘણીવારયાદકરીરડીલેતી,શુંતમેમારીશોધનહોતીકરી?”આટલુંબોલીવિજુજોઈરહી. મોહિનદાએબોલવામાંડ્યું,”તારીહોડીનાંડૂબવાનાસમાચારઆવ્યા,તેજક્ષણેહુંકોલેજથીભાગ્યો,કિનારેપહોંચ્યાપછીનદીખૂંદીનાંખીમેમારામિત્રોએતેમજપોલીસેપણકેટલીકલાશોમળીપણતુંકેમાસીમાનમળ્યા.અમેઆશછોડીદીધીહતી.પછીતોમારુંમનનલાગતું.પણઅભ્યાસપૂર્ણકરી,હુંતનેભૂલવામુંબઈતરફજઆવીગયો.ફક્તએકવારમાનામૃત્યુંપરક્રિયાકરવાગયોપછી...કલકત્તાજવાનુંમનજનથયું.” વિજુભાવવિભોરથઈગઈ,તેમોહિનદાનેહૃદયપૂર્વકચાહતીહતી.મનોભાવહોયતોજવ્યક્તિફરીજીવનમાંપાછુંઆવેએવુંતેમાનતી.તેબેક્ષણમાટેમોહિનદાનેજોતીરહી,પછીએટલુંજબોલી,”શુંતમેમનેઅપનાવશો?” આવાક્યસાંભળીમોહિનદાએતેનેનજીકલઈતેનાહોઠપરમધુરમિલનનુંએકનજરાણુંભેટરૂપેઆપ્યું.બન્નેપછીએકબીજાનીબાહોમાંગાઢઆલિંગનઆપીસૂઈગયાં.સવારપડતાજમોહિનદાતેણીનેલઈપેલામેનેજરપાસેપહોંચ્યા.અંત:કરણથીતેનોઆભારમાન્યોઅનેવિજુસાથેપોતેલગ્નકરવામાંગેછેતેજણાવ્યું.મેનેજરસોહનલાલવિફરીપડ્યો,તેનીતોધીકતીકમાણીહતીસંમોહની!તેલાલચુંમાણસેપોલીસનીધમકીઅનેગુંડાઓઊભાકરીદીધાં.માહેશ્વરીદેવીજેમણેઆકાર્યક્રમગોઠવ્યોહતોતેમણેઅનેતેમનાપતિદેવેજ્યારેવિગતજાણીત્યારેમામલોસંભાળ્યો. મેનેજરપાસેકોઈકાગળપત્રકેકરારપત્રનહોતુંકેતેસંમોહિનીસાથેજબરજસ્તીકરીશકે!છતાંઆરીતેસંમોહિનીનોગેરઉપયોગકરવામાટે,તેનીપરઆરીતેજબરજસ્તીકરવામાટેતેનેપોલીસઅનેકલકત્તાકોર્ટમાંચાલતાતેનાબીજાકેસમાટેમોટીસજાથઈ.વિજુનેજોઈમાહેશ્વરીદેવીએતેણીનેસરસબેંગોલીસંગીતનીતાલિમઆપી.મોહિનદાએતેનેખૂબજપ્રેમથીસ્વીકારી.તેનાપગનીસરસરીતેટ્રીટમેન્ટકરાવીતેનેચાલતીફરતીકરી. એકસવારેમોહિનદાએતેનીસામેસરસપરબીડિયુંમૂક્યું.ખોલતાંજતેણીખુશથઈગઈ.કલકત્તાનીબેએરટિકિટહતી.તેપ્રેમસભરઆંખોએએટલુંજબોલીશકી,”આભાર,મારામનનીવાતસમજવામાટે.” લગ્નનેછમહિનાવીતીગયાહતાં,મુંબઈનીએજબેંગોલીસોસાયટીનોઆજેદુર્ગાપૂજાનોકાર્યક્રમહતો.ત્યાંઆજેસંમોહિનીદેવીનોસંગીતકાર્યક્રમહતો.મંચપરજતાંસંમોહિનીદેવીએમોહિનદાપાસેપાલવપાથરીનમનકરતાંએકનજરાણુંમાંગ્યું,”આમારોઅંતિમકાર્યક્રમહશે,એવુંવચનઆપો.” ...Read More