ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-3

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રનબીર સમજી ગયો હતો કે એલ્વિસ આટલો મોટો સુપરસ્ટાર હતો.છતાપણ સાવ એકલો હતો. એલ્વિસ પેગ પર પેગ બનાવી રહ્યો હતો.જે વાત રનબીરને ખલતી હતી. "એલ,બસ કર હવે કેટલું પીશ.ડ્રિન્ક કરવું હેલ્થ માટે સારી વાત નથી.તારી પાસે બધું જ ...Read More