ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-5

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

એલ્વિસને રનબીર સાથે જોઇને કાયનાના ગળામાં કોળિયો અટકી ગયો.કાયના અને રનબીર એલ્વિસ સાથે તેની એકેડેમીમાં કામકરતા હતા.જે વાત કાયનાના ઘરે કોઇને ખબર નહતી.એટલે એલ્વિસને અહીં જોઇને તે ડરી ગઇ. "રનબીર,આ કોણ છે?ચલ બેસી જાઓ નાસ્તો કરવા."કિનારાએ પુછ્યું. "આ મારો ...Read More